આખા ભારત ભરમાં આ ધુળેટીનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે મોરબીમાં પણ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમા નાના બાળકો થી લઈને વૃદ્ધો અને ખાસ કરી યુવા હૈયાઓ ધૂળેટીના રંગે રંગાયા શહેરોના મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી રહી છે. ધુળેટી ના પર્વ ને ધામધૂમ પૂર્વક ઉજણી કરી