Thursday, January 9, 2025

મોરબી તાલુકાના આમરણ ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

Advertisement

મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી છગનભાઇ ખોડાભાઇ ગાંભવા, લખમણભાઇ ભલાભાઈ પરમાર, માલાભાઈ નાનજીભાઈ પરમાર રહે બધા આમરણ તા. જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW