ગત તા. 23/04/2023 ને રવિવાર અને ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા
અને સાથોસાથ તેમને સીવણ કેન્દ્ર ચલાવવું હોય તો સહકાર આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
આ સિલાય મશીન ભેટ આપવા માંગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન હેઠળ આ સમિતિના સભ્યો ટી સી ફૂલતરિયા અને વિનુભાઈ ભટ્ટ તથા સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ની હાજરીમાં આપવામાં આવ્યા હતા.