નવયુગ પ્રિસ્કૂલ ની નાનકડી સ્ટુડન્ટ્સનું મોટુ કામ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નવયુગ પ્રિસ્કૂલમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ક્રીશી સન્નીભાઈ છત્રોલાએ પોરબંદર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની ફેશન કોમપિટિશનમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ આપી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પ્રિસ્કૂલ તેમજ સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે
આ નાનકડી સ્ટુડન્ટ અભ્યાસમાં તો ખુબ સરસ છે જ઼ સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ રહે છે

આ સીદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ સમગ્ર નવયુગ પરિવાર દ્વારા અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW