જય અંબે સેવા ગ્રુપ દ્વારા હર વખત ની જેમ જયારે જયારે મોરબી પર કોઈ આફત કે સંકટ આવ્યું હોઈ ત્યારે જય અંબે સેવા ગ્રુપ લોકો ની મદદે આવ્યું છે જેમ કે કોરોના વખતે લોકડાઉન હોય કે બીજી લહેર માં કોરોના કેર સેન્ટર (આઇસોલેટ સેન્ટર )માળીયા પૂર માં અસરગ્રસ્ત વિસ્તાર માં ફૂડ પેકેટ એવી જ રીતે આ વખતે પણ ” બિપરજોય ” વાવાઝોડા નો સંકટ મોરબી પર છે તો તાત્કાલિક ના ધોરણે રસોડું ચાલુ કરી અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જય અંબે સેવા ગ્રુપ
જીજ્ઞેશભાઈ કૈલા
સંપર્ક નં – 9898322200 , 9925668931 , 8980050850