Monday, February 3, 2025

મોરબી: વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથિક નિદાન, સારવાર કેમ્પ યોજાશે

Advertisement

_નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તથા સરકારી હોમિયોપથિક દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા_ *`વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથિક નિદાન, સારવાર કેમ્પʼ* નું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતા ને નમ્ર અનુરોધ છે.

*_કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર:_*

(૧) *વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર,* (મે.ઓ.આયુર્વેદ)
(૨) *ડૉ. વિજયભાઇ નાંદરિયા,* (મે.ઓ.હોમિયોપથી),
(૩) *ડૉ. જીતેન્દ્રભાઈ ઠાકર.* (મે.ઑ.હોમિયોપથી)

*_કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ:_*

# *આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્ય)*
#હોમિયોપથિક નિદાન, સારવાર(વિનામૂલ્ય)
# *આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન*

# *આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ*
# *હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ*.
# ●હરસ, મસા, ●શ્વાસ, એલર્જી, ●ચામડીના રોગ, ●સ્ત્રીઓના રોગ, ●બાળકોના રોગ,
●પાચન સંબંધી તકલીફ તેમજ ●જીવનશૈલી આધારિત રોગોનું
નિદાન અને સારવાર.

# *”ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન.*

● ¤ *આયુર્વેદ તથા હોમિયોપથિક દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે* ¤●

*તારીખ:- 5/08/2023 શનિવાર*
*કેમ્પ-9:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી*

*સરનામું:- સતવારા સમાજની વાડી, શેરી નં. ૬, વાઘપરા, મોરબી.*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW