નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણી વિલમાર, અદાણી પાવર તથા અદાણી પોર્ટ ઉપર લઈ જવામાં આવ્યા હતા. આમ એક સાથે ત્રણ કંપનીની મુલાકાત વિદ્યાર્થીઓ લીધી હતી આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ થી વિદ્યાર્થી ની મેનેજમેન્ટ સ્કીલ ડેવલપ થઈ હતી તથા મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું હતું અને નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સૌપ્રથમ લાભ મળ્યો હતો જેમાં 360 ડિગ્રી વ્યુ થી વર્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ કરી હતી. આ વિઝિટના પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજિયા રહ્યા હતા