Advertisement
માળિયા કચ્છ હાઇવે પર સુરજબારી પુલ પહેલા ટ્રકમાં(કન્ટેનર) મા આગ લાગતા તુરંત જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે જઈને ટ્રક પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધેલ હતી હાલ કોઈ જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયેલ નથી
Advertisement
Advertisement