મોરબી જિલ્લામાં માવઠાએ કરી જમાવટ કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો
તા.26-27 ની આગાહીની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ ઠેરઠેર વરસાદી માહોલ
લગ્નસરા અને શિયાળુ વાવેતરો ઉપર માવઠાની માઠી બેસી
સમગ્ર મોરબી જિલ્લા ઉપર કાળાડિબાંગ વાદળો ઘેરાયા વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો
મોરબીના નારણકા ગાળાના પાટીયા સહીત ધોધમાર ઝાપટા વરસ્યા