મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અમદાવાદના રહીશ કોમલબેન એસ જેસવાણીના માતાનો મેડિકલ ક્લેમ ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ લિમિટેડ સામે કરતા રાજકોટ કમિશનરે કોમલબેનને ₹1,05,000 7% ના વ્યાજે તેમજ રૂપિયા 3000 ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કરેલ છે તેનો ચેક અર્પણ કરતા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા અને સહ મંત્રી હિતેશભાઈ મહેતા.