મોરબીમાં કેન્સ આયુર્વેદિક હોસ્પિટલ(નિઃશુલ્ક ) આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર – લજાઈ રોડ પર બનાવવામાં આવી છે , જેમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા – જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે જેનો પ્રારંભ તા. 23-03-2024 ને શનિવારના રોજ સંતો – મહંતોના હસ્તે સવારે 9 કલાકે પ્રારંભ કરવામાં આવશે . અને અગાઉ જે લોક ડાયરાની જાહેરાત કરવામાં આવેલ જે લોક દાયરામાં ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સહિતનેનો ભવ્ય લોક ડાયરો યોજવાના હતો તે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખેલ છે