Monday, February 3, 2025

નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી

Advertisement

દરેક પરીક્ષામાં નવયુગના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોઈ છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહ્યું છે કે CA SIGNATURE IS MORE POWERFUL THAN PM આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે.*

નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆત થી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર અભિનંદન પાઠવે છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW