મોરબી તાલુકા પોલીસે બાતમી ના આધારે મોરબી તાલુકાના ટીંબડી ગામ ના પાટીયા પાસે આવેલ અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે.શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી વાળા ની કન્ટ્રકશન ની ઓફીસ માં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧,૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– આરોપી :-
1. અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉવ-૪૨ રહે. શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી
2. અમીતસિંહ જીતુભા સોલંકી રહે. જનકપુરી સોસાયટી મોરબી-ર
3. તરૂણભાઇ કરમશીભાઇ પટેલ રહે.કન્યા છાત્રાલય રોડ રૂશીકેશ એપાર્ટમેન્ટ મોરબી
4. ધમેન્દ્રભાઈ રમેશભાઇ મેવાડા રહે. મહેન્દ્રનગર ઉમાવિલેજ મોરબી
5. હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રહે.મોરબી પટેલનગર આલાપ રોડ ટાવર બી-૫૦૨
– કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૧૫૩,,૮૦૦/-
–