મોરબી મહાકાય મચ્છુ-૨ ડેમના ૧૬ દરવાજા ૮ ફુટ સુધી ખુલ્લા ડેમમાં આવક એટલી જાવક ચાલુ રખાઈ
ઉપરવાસમાંથી ૮૨ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૮૨ હજાર પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે
મોરબી જિલ્લાના ડેમની સ્થિતિ અંગે સવારના પાંચ વાગ્યા સુધીની સ્થિતિ જોતા સૌથી વધુ મચ્છુ બે ડેમના દરવાજા ખુલ્લા હોય જેમાંથી હજુ પણ ૧૬ દરવાજા ૮ ફુટ સુધી ખુલ્લા રાખી નદીમાં ૮૨ હજાર જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે