ચીખલી ગામની સીમમાં ફસાયેલા મજુરોનુ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરશે ભારતીય સેનાના જવાનો ખાખરેચી ગામે પહોંચ્યા ભારે વરસાદ અને ઘોડાધ્રોઈ નદીના ધસમસતા પાણી બે કાંઠે વહેતા મજૂરોનુ રેસ્ક્યું ઓપરેશન ભારતીય સેનાના જવાનો કરશે ખાખરેચી ગામે પહોંચ્યાના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે