Sunday, March 8, 2026

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ તેમજ સેવાભાવી યુવાનો સાથે મળી અસરગ્રસ્ત વિસ્તાર મા ફૂડ પેકેટ નું વિતરણ કર્યું

Advertisement
Advertisement
Advertisement

અતિભારે વરસાદ ને કારણે માળીયા શહેર તેમજ આજુબાજુ ના નીચાણ વાળા વિસ્તારો મા પાણી ઘરો મા ઘૂસી જવા થી અનેક લોકો ને સ્થરાંતર કરવા ની જરૂર પડી હતી તેમજ જે લોકો આવા વિસ્તાર મા ફસાયેલા હોય તે લોકો ની મુલાકાત લીધી અને જરૂરિયાત મુજબ ની સલાહ સુચનો કર્યા તેમજ ફૂડ પેકેટ ના વિતરણ કરવા મા આવ્યા આ કામગીરી મા મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ,દિવ્યેશ મગુનીયા ,પંકજ આદ્રોજા, રમેશ સદાતીયા તેમજ સેવા ભાવી યુવાનો નયનભાઈ મારવણીયા ,ભાવેશભાઈ મારવણીયા
ધવલ સતાપરા ,મેહુલ સતાપરા,
વિશાલ ઘોડાસરા,ઓમ પટેલ જોડાય હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW