Wednesday, January 22, 2025

મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ચાર જગ્યા એ પર મૂર્તિ એકત્રિત કરાશે

Advertisement

નાગરિકોની સુરક્ષા માટે ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મોરબી નગરપાલિકા દ્વારા ચાર જગ્યા એ ગણેશજી ની મૂર્તિ એકત્રિત કરાશે ૧) સ્કાય મોલ, શનાળા રોડ, ૨) પોલીસ પરેડ ગ્રાઉન્ડ. જેલ રોડ, ૩) એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ૪) ગર્લ્સ હાઈસ્કુલ આમ આ ૪(ચાર) જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે થી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી ગણેશ મૂર્તિઓના કલેક્શનના પોઈન્ટ રાખવામાં આવેલ છે જેથી આસપાસના નગરજનોએ ઉપરોક્ત કલેક્શન સેન્ટર ખાતે ગણેશજીની મૂર્તિઓ જમા કરાવી શકાશે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW