Wednesday, January 22, 2025

મોરબી: આવતી કાલે ક્યાં વિસ્તારમાં રહસે વીજકાપ જાણો અહીંયા

Advertisement

આવતી કાલ તારીખ ૧૧.૦૧.૨૦૨૩ ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી અવધ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW