મોરબી સામે કાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષ થી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઝાંખી જેમાં બાળાઓ દ્વારા ગરબા અને રાસ ગરબાની રમઝટ જુના રાગ સાથે તે પણ કોઈ પણ પ્રકાર ની ફાળો ઉઘરાવવા મા આવતો નથી મોરબી સામે કાંઠે સોઓરડી વિસ્તારમાં વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા નાટકો વેષ ભજવવામાં આવતા સમયાંતરે નાટકો જોવા સૌથી વધુ પબ્લીક આ ગરબી મા વર્ષોથી જોવા મળે અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓ સભર મોરબી નગરપાલિકા ના પુવૅ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા વાલ્મીકિ સમાજની સાથે દરેક પ્રસંગે તહેવારો દરમિયાન હાજર હોય છે નવરાત્રી દરમિયાન ગરબી ના સંચાલકો ખોડાભાઇ વાધેલા લાલજીભાઈ વાણીયા ઝીણાભાઈ વાણીયા યુવાનો દ્વારા આયોજિત ગરબી મંડળ ની બાળાઓને મોરબી નગરપાલિકા ના પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા દ્વારા લહાણી આપવામાં આવી હતી તેમ એક પ્રેસ યાદીમાં જણાવેલ