જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા સરકારના વખતો- વખત લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. આજ રોજ તારીખ ૧૪ ઓકટોબરના રોજ મોરબીના સ્કાય મોલ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં “૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના” પુસ્તિકાની ઉપસ્થિત સર્વેને વહેંચણી કરવામાં આવી હતી