Tuesday, January 7, 2025

લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ચાલતા ઘોડીપાસાના જુગાર ધામ ઉપર હળવદ પોલીસ ત્રાટકી ૧૮ ઈસમો ઝડપ્યા જ્યારે બે વોન્ટેડ વાંચો સમગ્ર અહેવાલ

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

હળવદ પોલીસ ને મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના સાથે લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરતા 18 ઇસમોને રોકડ રકમ રૂ।.૨,૦૨,૧૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૪. ૫ મુજબનો ગુન્હો રજી. કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

આરોપીઓના નામ સરનામા-

1. ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા ગામ, તા.હળવદ જી.મોરબી.

2. અલાઉદીન મહમદભાઇ ચૌહાણ રહે. કણબીપરા હળવદ જી.મોરબી

3. મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સૌયદ વાસ, ગોરી દરવાજે હળવદ તા.હળવદ જી.મોરબી

4. જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા મોરબી દરવાજે હળવદ તા.હળવદ

5. મોસીનભાઇ હબીબભાઇ ચૌહાણ રહે. જંગરીવાસ મોરબી દરવાજે હળવદ, તા.હળવદ જી.મોરબી

6. ઇરફાનભાઇ યુનુસભાઇ રાઠોડ રહે, જંગરીવાસ, મોરબી દરવાજે હળવદ, તા.હળવદ જી.મોરબી

7. દિવ્યેશભાઇ કિશોરભાઇ જેઠલોજા રહે. પિપળી ગામ. તા.જી.મોરબી

8. વલ્લભભાઇ સુંદરજીભાઇ પટેલ રહે. રાતાભેર ગામ, તા.હળવદ જી.મોરબી

9. રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, ગેબનશાહ પીરની દરગાહ પાસે, મોરબી

10. ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મોચીબજાર, ખત્રીવાડ, હળવદ તા.હળવદ જી.મોરબી

11. શબીરભાઇ જુસકભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર લાતી પ્લોટ ૮, મોરબી

12. તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર, મોરબી

13. રજાક અકબરભાઈ ભટ્ટી રહે. જંગરીવાસ મોરબી દરવાજા પાસે, હળવદ તા.હળવદ

14. જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી

15. ઇમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ, રાવલ શેરી, મોરબી

16. શિરાઝ સલેમાન કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી

17. અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.૦૨, મોરબી

18. સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે. મોરબી જુના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબી

વોન્ટેડ આરોપી વિગત-

1. નિલશેભાઇ ધનજીભાઇ ગામી રહે. મોરબી

2. પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ

કબ્જે કરેલ મુદામાલની વિગત-

ઘોડી પાસ નંગ-૨ કિ.રૂા.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂા.૨.૦૨.૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW