Monday, May 19, 2025

દસ માસ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી પોલીસ ને ખાનગીરાહે બાતમી મળેલ કે (૧)મોરબી તાલુકા પો.સ્ટે પ્રોહી ગુર.નં.૨૦૪/૨૦૨૪ પ્રોહી કલમ.ઽપએઇ.૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ના ગુન્હામા છેલ્લા દસ માસ થી નીચે જણાવેલ નાસતા ફરતા આરોપી મોરબી નવલખી ફાટક પાસે હોવાની હકિકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી.

(૧) પ્રભુદયાલ રોચીરામ ગંગવાની ઉ.વ.૬પ રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર (રાજસ્થાન)

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW