Friday, March 14, 2025

મોરબી ગૌરવ સમાચારે સફળતાપૂર્વક બે વર્ષ પુર્ણ કર્યા ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને સમાચારની દુનિયામાં ફરી ૨૦૨૫માં નવી ઉડાન ભરશે

Advertisement

મોરબી ગૌરવ સમાચાર ૨૦૨૫ના વર્ષમાં સચોટ સમાચાર પીરસતા રહે તેવી ચોતરફથી શુભકામનાઓની વર્ષા થઈ

મોરબી જિલ્લામાં સચોટ તાજા સમાચાર‌ પીરસતું મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલે બે વર્ષ પુર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે મોરબી જિલ્લામાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતુ અને સોશિયલ મીડિયામાં ધુમ‌ મચાવતુ મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ વેબ પોર્ટલે અભુતપૂર્વ લોકચાહના મેળવીને જિલ્લામાં જાણીતું વેબ‌ પોર્ટલ બનીને સચોટ ન્યુઝ પીરસી સારી એવી લોકચાહના સાથે નામના મેળવી છે મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલના ઓનર એડીટર મયંક દેવમુરારી દ્વારા જિલ્લામાં બનતી ઘટનાઓ નાના મોટા બનાવો સહીત લોકોની સમસ્યાઓને તટસ્થ રીતે ઈમાનદારપુર્વક વાચા આપી રહ્યા છે જેને જિલ્લાની જનતા દ્વારા સારો એવો‌ પ્રતિસાદ આપ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી આગામી સમય આવનારા ૨૦૨૫ના વર્ષમાં પણ આવો જ પ્રેમ હુંફ આપતા રહે તેવી આશા સાથે આભાર વ્યક્ત કર્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચારે બે વર્ષ પુર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ચોતરફથી વાંચક મિત્રો હિતેચ્છુઓ દ્વારા શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW