મોરબી શહેર ના વિવિધ વિસ્તારોમાં આવતી કાલે વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનીંગ ની કામગીરી માટે બંધ રહેશે

સમય
૦૮:૦૦ થી ૧૫:૩૦

ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા, આનંદ નગર, મધુરમ સોસા, મયુર સોસા ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.

તારીખ :- ૦૧.૦૧.૨૦૨૫ ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો *૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૮:૩૦ થી બપોરના ૦૪:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.*

જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

*નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW