મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તારીખ ૧૭/૦૧/૨૦૨૩ ના રોજ ત્રાજપર ફીડર ના નીચેના વિસ્તારો સવારે ૭.૦૦ વાગ્યા થી સાંજે ૦૩.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ જેમાં ત્રાજપર ફીડર તાલુકા પોલીસ લાઇન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોરબાગ, નિત્યાનંદ સોસા. પાવન પાર્ક સોસા. ઋષભ નગર, મધુવન, મયુર સોસા અંબિકા સોસા, ત્રાજપર ગામ તથા આસપાસનાં વિસ્તારો