Friday, January 24, 2025

મોરબી આયુષ હોસ્પિટલની અનોખી પહેલ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેના દિવસે જન્મેલી દીકરીને ગિફ્ટ હેમ્પર્શનું વિતરણ કરશે

Advertisement

મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે તા.૨૪ જાન્યુઆરીના રોજ વિશ્વમાં નેસનલ ગર્લ ચાઈલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી ખાતે આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં આયુષ હોસ્પિટલમાં ૨૪ જાન્યુઆરીના જે દીકરીનો જન્મ આયુષ હોસ્પિટલ માં થશે તેને હોસ્પિટલ દ્વારા એક હેમ્પર્ષ ગિફ્ટ આપવામાં આવશે જેથી કરી આ ખાસ દિવસે જન્મેલી દીકરીનું સન્માન સાથે દેશની દીકરી ગર્વ સાથે આગળ વધે તેવા વિચારથી આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા એક સમાજમાં જાગૃતતા લાવવા માટે પ્રેરણાદાયી પગલું ભર્યું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW