આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હિન્દી ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અમૃત કુંભ સન્માન 2024 મોરબીના રહેવાસી ગ્લોબલ સ્કૂલમાં કાર્યરત વાઈસ પ્રિન્સિપાલ ડો. શર્મા ને આપવામાં આવી રહ્યો છે.
આ સન્માન ડેપ્યુટી ચીફ ઑફ સર્વિસ લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર દ્વારા રવિવાર 23 ફેબ્રુઆરી 2025ના રોજ સીડી દેશમુખ ઑડિટોરિયમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે આપવામાં આવશે.
જણાવી દઈએ કે ડૉ. મુનેશ છેલ્લા 6 વર્ષથી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં હિન્દી વિભાગના અધ્યક્ષ અને હવે પ્રિન્સિપાલના પદ પર કામ કરી રહ્યા છે.