માળીયા મી પો.સ્ટે.માં ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ ઇશમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધીક્ષક મોરબી વિભાગ મોરબી તથા પોલીસ અધીક્ષક મોરબી જીલ્લા મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ એ બે ઇશમોના પાસા વોરંટ ઇસ્યુ કરતા જે પાસા વોરંટ ની બજવણી આજરોજ તારીખ ૧૫/૦૪/૨૦૨૫ ના રોજ માળીયા મી પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બજવણી કરી જેલમાં મોકલી આપવામાં આવેલ છે.
૧
અયુબભાઇ જાનમામદભાઇ મોવર ઉ.વ.૩૨ રહે. કાજરડા તા.માળીયા મી. જી.મોરબી
(મધ્યસ્થ જેલ સુરત)
૨
ફીરોજભાઇ મહેબુબભાઇ કટીયા ઉ.વ.૪૫ રહે.કાજરડા તા.માળીયા મી. જી.મોરબી
(ભાવનગર જિલ્લા જેલ)