ટંકારાના વિરપર ગામ નું ગૌરવ: જય બાવરવા એ જીપીએસસી કલાસ વન ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બિજા ક્રમે ઉત્તીર્ણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીરપર નું ગૌરવ કોલેટી કંટ્રોલ વિભાગના ક્લાસ ટુ ના આસિસ્ટન્ટ એન્જિનિયર ના જીપીએસસી ક્લાસ વનમાં બીજા ક્રમે સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું!!!

સફળતા પ્રાપ્ત કરવા માટે શાંત સ્વભાવ સાથે પોઝિટિવ વિચાર ધરાવતા મોરબીના વીરપર ગામના બાવરવા જય કુમાર જયંતીલાલ એ હાલ નર્મદા નિગમ માં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ક્લાસ ટુ ઓફિસર મા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા તેઓ હાલમાં યોજાયેલ સોઇલ સર્વે ઓફિસર જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં બીજા ક્રમાંક સાથે ઉતીર્ણ થતા પરિવાર નું ગૌરવ વધાર્યું છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW