Tuesday, January 7, 2025

મોરબીની સોખડા શાળામાં વાંચન કૌશલ્યના સંચારની પ્રવૃત્તિ

Advertisement

મોરબી તાલુકાની સોખડા પ્રા શાળા દ્વારા બાળકોમાં વાંચન કૌશલ્યનો સંચાર થાય અને તત્પરતા વધે એવા શુભાશય થી Read Alone app. વિદ્યાર્થીના મોબાઈલ પર ડાઉનલોડ કરાવી નવો concept હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક દિવસમાં 10000 સ્ટાર હાન્સિલ કરનાર ત્રણ વિદ્યાર્થી વિજય, પાર્થ, વનરાજ નામના વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વર્તમાન સમયમાં બાળકો મોબાઈલમાં શિક્ષણ ને લગતી જ્ઞાનવર્ધક ગેમ રમે તેવા શુભશય માટે આચાર્ય બિંદિયાબેન,રમેશભાઈ કાલરીયા પ્રદીપભાઈ કુવાડિયા,દિવ્યેશભાઈ તથા આશાબેન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW