શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ (મહાસભા) મોરબી જિલ્લા આયોજિત ૧૧ દીકરીઓ માટે ગુજરાત ભર માં વસતા રામાનંદી સાધુ સમાજ ની દીકરીઓ માટે ની:શુલ્ક (ફ્રી) સમુહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ફોર્મ ભરવા માટે છેલ્લી તારિખ ૧૫/૦૧/૨૦૨૩ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ ભરવા માટે સંપર્ક સૂત્ર
(અધ્યક્ષ) મનીષ ભાઈ દેવમુરારી
99786 15594
(પ્રમુખ) ભક્તિરામ ભાઈ નિમાવત
99799 99098