સંદેશ ટીવી ચેનલના કેમેરા મેન તથા ઈન્ડિયા એક્ઝિટ ન્યૂઝ સાથે જોડાયેલા યુવા પત્રકાર અંકિત પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે મોરબી ગૌરવ સમાચાર ટીમ તરફથી અંકિત પટેલને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.