Friday, March 20, 2026

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબી માથી ૦૬ ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ તથા કિર્તિસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, એ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ન મુજબના ૦૬ જેટલા આશરે ૧,૪૫,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW