મોરબી બી ડિવિજન પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિજયભાઇ મુળુભાઇ તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા નાઓની ખાનગી હકીકતના આધારે કાવેરી સીરામીક પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં શેરીમાં જાહેરમાંથી મોરબી-ર ખાતે રેઇડ કરી કુલ-૪ આરોપીઓને રોકડા રૂ રૂ.૧૨,૨૭૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ
પકડાયેલ આરોપી નામ
(૧) પરસોતમભાઇ હમીરભાઇ શેખા ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. શક્તિનગર કાવેરી સીરામીક પાછળ મોરબી-ર
(૨) હાજીભાઇ ઉમરભાઇ જામ ઉ.વ.૪૪ ધંધો ડ્રાઇવીંગ રહે. કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨
(૩) અકબરભાઇ દાઉદભાઇ ચનાણી ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે. કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ સુરક્ષા
(૪) જયંતીભાઇ દેવજીભાઇ શ્રીમાળી ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે. શક્તિનગર કાવેરી સીરામીક
પાછળ મોરબી-૨