મોરબી તાલુકા પોલીસ નાઈટ રાઉન્ડ / પેટ્રોલીંગ હોય તે દરમિયાન મોરબી તાલુકાના ટીંબડી ગામે શ્રી હરી સોસાયટી માં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૫૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઈ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1) નવઘણભાઇ બાબુભાઇ ઇટોંદરા ઉવ.૩૧ રહે.ટીબડી શ્રી હરી સોસાયટી તા-જી.મોરબી
2) કેશુભાઇ પ્રભુભાઇ મોડતરીયા ઉવ.૫૦ રહે.ખોડીયાર સોસાયટી ઇન્દીરાનગર સાર્માકાંઠે તા-જી મોરબી
3) હાર્દીકભાઇ જશવંતભાઇ ખરચરીયા ઉવ-૨૪ રહે. જુની પીપળી તા-જી મોરબી
4) વિનોદભાઇ રસીકભાઇ વિંઝવાડીયા ઉવ-૩૨ રહે.વાંકાનેર જીનપર ગૌશાળા પાસે તા. વાંકાનેર જી.મોરબી
5) ઉમેશભાઈ ભીખાભાઇ બાબરીયા ઉવ-૨૯ રહે. ટીંબડી ગામ શ્રીહરી સોસાયટી તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ
રૂ.૫૧,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.