Saturday, June 7, 2025

મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કહેર વચ્ચે અસરગ્રસ્ત લોકો ની વાહરે આવ્યું આરએસએસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના છેવટ ના અસરગ્રસ્ત ગામ ચીખલી, સુલતાનપુર , માનબા, ખીરઈ, સદુરકા,જેવા અન્ય ગામો જે સંપર્ક વિહોણા છે એવા ગામ માં અને ભારે થી અતિભારે વરસાદ ને કારણે હાઇવે બંધ કર્યો હતો એ હાઇવે માં ફસાયેલ ટ્રાન્સપોર્ટ ટ્રક શ્રમયોગી ને મોરબી તાલુકા આરએસએસ ટીમ દ્વારા સેવાકીય કાર્યમાં 800 થી વધારે ફૂડ પેકેટ નું વિતરણ કરી ને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW