(પત્રકાર: મયંક દેવમુરારી)
મોરબીના ભરતનગર ગામે આવતી તા. ૦૬/૧૦ ને રવિવાર ના રોજ રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત બે ભવ્ય નાટકો ભજવાશે
સમસ્ત ભરતનગર ગામ દ્વારા આયોજિત આવનારી ૦૬/૧૦ ચોથા નોરતે ૧) જોગીદાસ ખુમાણ ૨) ખોરડાની ખાનદાની સાથે પેટ પકડીને હસાવતું કોમિક – કણી ગાંડી નો જહલો જમાઈ નામના નાટક ભજવવામાં આવશે ભારતીય સંસ્કૃતિ ને જાળવી રાખવા માટે તન મન ધનથી સહકાર આપવા માટે ધર્મ પ્રેમી જનતાને ભરતનગર ગામ તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ