Wednesday, January 22, 2025

ફાટફટ જાણી લો…આવતી કાલે તમારા વિસ્તારમા તો વીજ કાપ નથી ને!

Advertisement

તારીખ :- 27.11.2024 ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ જેને લઇને PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી પીપળી ફીડર સવારે ૦7:૦૦ થી બપોરના ૦2:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.

*ક્યાં વિસ્તાર માં રહેસે વિઝ કાપ*

તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં આવતી કાલે 7થી2 પાવર સપ્લાય બંધ રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW