Sunday, January 5, 2025

વાંકાનેર તાલુકાનાં શેખેરડી ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના વરદ્ હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Advertisement

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની રજૂઆત થી શેખેરડી ગામ થી કાનપર ગામ સુધી 2.40 કિ. મી. રૂ/150.55 લાખનાં ખર્ચે નવા ડામર રોડ નું કામ
તેમજ દિઘલીયા ગામ થી શેખેરડી ગામ સુધી 3.50 કિ.મી રૂ/120 લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણી નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તે પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅંબાસ શેરસીયા, યુસુફભાઈ શેરસીયા,અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા,શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ શારદીય સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW