મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૦૮/૦૧/૨૦૨૫ બુધવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનીંગ ની કામગીરી માટે બંધ રહેશે
સમય ૦૮:૦૦ થી ૧૬:૦૦
(૧) એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા,
(૨) ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા, આનંદ નગર, મધુરમ સોસા, મયુર સોસા ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.