૩૩ પીએસઆઇ ને પીઆઈ તરીકે બઢતી અપાઈ મોરબી જિલા માં ફરજ બજાવતા ૩ PSI ને મળ્યું પ્રમોશન જુવો લીસ્ટ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા બિન હથિયારધારી ૩૩ PSI ને ગત રોજ ગૃહ વિભાગ દ્વારા પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૩ PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યાં હતાં

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW