ટંકારાના જબલપુર રામાનુજ પરીવાર દ્વારા સમસ્ત ગામ અને બેસણામાં આવનાર સગાસંબંધીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરવા આહવાન
ગત તારીખ 18.06.2025 ને બુધવારના ના રોજ લક્ષ્મીબેન જીવરામદાસજી રામાનુજ ઉ.વર્ષ- 101 ગોલોકધામ માં સીધાવેલા છે જેઓનું બેસણું તા-20-06-2025 શુક્રવારે બપોરે 04/00 થી 06/00 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી જબલપુર મુકામે રાખેલ છે.
બેસણા દરમ્યાન શ્રી બ્લડ બેન્ક મોરબી દ્વારા સ્વૈરિછક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે રક્તદાન મહાદાન કેમ્પ નું આયોજન કરવા. આવ્યું છે
જબલપુર ગામ સમસ્ત તેમજ બેસણામાં આવનાર સગા સબંધીઓને વિનંતી કરવામાં આવે છે કે સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે
મુકુંદભાઈ જીવરામદાસ રામાનુજ – 9426900663
ચંદ્રકાંતભાઈ જીવરામદાસ રામાનુજ – 7016097002
મધુકાંતભાઈ જીવરામદાસ રામાનુજ – 9265255265





