16 ડિસેમ્બર થી કમૂર્હતા પ્રારંભ:- શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના જાણીતા પ્રખર વિદ્વાન જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે જણાવ્યું હતું કે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે ધનારખ ક્મુર્હતા નો પ્રારંભ થશે

કમૂર્હતા પ્રારંભ
તા.16.12.2025 ને મંગળ વાર થી
વહેલી સવારે 4.19 કલાકે થી….

કમૂર્હતા પરીપૂર્ણ :-
14.1 2026 મકર સંક્રાંતિ બપોરે 3.10 મિનિટ થી

કમૂર્હતા દરમિયાન માંગલિક કાર્યો જેવાકે સગાઈ ,લગ્ન , વાસ્તુ શાંતિ, જનોઈ , ખાત મુર્હૂત જેવા કાર્ય માં બ્રેક લાગશે.

તેમજ દેવ ના કાર્યો કોઈ પણ દેવ યજ્ઞ, કથા ,જન્માક્ષર વિધાન, મંત્રજાપ , હોમ હવન, પિતૃ શ્રાદ્ધ વગેરે થઈ શકશે

પંચાંગમાં દર્શાવ્યા પ્રમાણે જાન્યુઆરી મહિનામાં શુક્રનો અસ્ત હોવાથી શુક્રના જાપ અથવા શુક્રની શાંતિ કરી કુમારિકા નું પૂજન કરી ગોરણી જમાડી ત્યારબાદ લગ્ન થઈ શકશે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ ખૂબ મુર્હૂત હોવાથી લગ્નની સીઝન પુરજોશ માં ખીલશે.
ધનારક દરમ્યાન વિષ્ણુ ભગવાનની પૂજા તેમજ સૂર્યનારાયણની પૂજા અને યજ્ઞ ખૂબ ફળ આપે છે.

ભાગવત આચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે મો.8000911444

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW