Saturday, March 7, 2026

પી. જી. પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

અભ્યાસમાં અગ્રેસર એવી મોરબીની પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓ માટે આજરોજ તારીખ ૨૪.૦૨.૨૬ ના રોજ ફ્રી થેલેસેમીયા ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

આ આયોજન રાજકોટ LIFE સંસ્થાના સહયોગથી પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે 100 % ફ્રી થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યું.

આ આયોજનમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવેલ હતો.

આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ અદ્રોજાએ LIFE સંસ્થામાંથી આવેલ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW