મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો કડક નિર્ણય પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 24 સભ્યો સસ્પેન્ડ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આક્ષેપોને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કુલ ૨૪ સભ્યોને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ સભ્યો સામે પક્ષની નીતિઓના વિરુદ્ધ જઈને કાર્ય કરવાનો આરોપ હતો. જેના આધારે સંગઠનશિસ્ત જાળવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભાજપ સંગઠન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટી વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.

આ નિર્ણય બાદ મોરબીના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. પક્ષ વિરોધ પ્રવૃતિ કરનારાઓને ભાજપ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW