મોરબી ની શોખીન ને સંગીત પ્રેમી જનતા માટે ખુશ ખબર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ના જુના જાણીતા સંગીત ના રાજા એટલે મનોજ રાજા અને રવિ રાજા નું પરિવાર પ્રિય મસ્ત મનોરંજન એટલે મલ્હાર મ્યુઝીક ફેમિલી કલબ મોરબી પ્રસ્તુત મોરબી માં પહેલીવાર સૌથી મોટો ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો નું આયોજન તા.16 / 5 / 2026 શનીવાર એ રાત્રે 9 / 30 કલાકે. ઠે. એલીટ ઈન્ટર નેશનલ સ્કુલ લજાઈ ચોકડી થી લજાઈ હડમતીયા રોડ ખાતે યોજાશે જેમાં મોરબી માં પહેલીવાર લાઈવ મયુર સોની HTB હની ટ્યુન બેન્ડ અને તેની સાથે પ્રખ્યાત સીંગરો ની સુરાવલી ની સંધ્યા યોજાશે
જેમા. 70.80.90.ના દાયકા ની ફિલ્મો ના જુનાં યાદગાર ગીતો નો ખજાનો ને આજની નવી ફિલ્મો ના ગીતો ની મહેફિલ જામશે આ જાજરમાન શો મા મયુર સોની બેન્ડ લાઈવ.સાથે હિમાંશુ ત્રિવેદી. ( વોઇસ ઓફ કિશોર કુમાર.કુમાર શાનુ ) અભિજિત રાવ (વોઇસ ઓફ મહમંદ રફી સાહેબ) જ્યોતિ ક્રિશ્ચિયન.( વોઇસ ઓફ લતા મંગેશકર – આશા ભોંસલે) અમૃતા સોની (પ્લેબેક સીંગર) સહીતના નામી કલાકારો ગીતો ની મહેફિલ જમાવશે. આ કાર્યક્રમ શો ના આયોજક મનોજ રાજા કે જેના લોહીંમા સંગીત વહે છે જેનુ અત્યાર સુધી મા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વિવિધ રાજ્યો મા 5000 જેવા આસરે નાના મોટા સંગીત ના કાર્યક્રમ કરી ચુક્યા છે આજે 78 વર્ષ ની ઉમરે પણ યુવાનો ને શરમાવે તેવી તાજગી ને જોમ ને ઉત્સાહથી સંગીત ની મહેફીલો જમાવે છે
આ મોરબી ના સંગીત ના રાજા મનોજ રાજા સંગીત પ્રેમી જનતા ને આ કાર્યક્રમ. શો.આવવા જણાવે છે કે જો તમે આવો તો અમારે મહેફિલ જમાવી છે.સુરો ની પ્યાલી ભરી ભરીને પાવી છે .જો આવશો તો માણશો ને જોશો તો જાણશો
આ કાર્યક્રમ ના સ્પોન્સર શીપને પાસ માટે મનોજ રાજા, મો.98253 38055 રવિ રાજા, મો.98253 13737

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW