ઘણા લોકો માથાનો દુખાવો, ચક્કર આવવું અથવા કમરના દુખાવાને સામાન્ય સમસ્યા માની અવગણે છે, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવી તકલીફો ન્યુરો સંબંધિત ગંભીર બીમારીઓની શરૂઆત પણ હોઈ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર ન મળે તો સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ન્યુરો સર્જન ડૉ. પ્રતિક પટેલએ જણાવ્યું હતું કે સતત માથાનો દુખાવો, અચાનક ચક્કર આવવું, શરીરના ભાગોમાં સંવેદનામાં ફેરફાર અથવા કમરના દુખાવા જેવી સમસ્યાઓને હળવાશથી ન લેવી જોઈએ. અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત સારવાર દ્વારા અનેક ન્યુરો સમસ્યાઓનું સફળ નિદાન અને સારવાર શક્ય બની છે.
આ માટે આયુષ હોસ્પિટલ ખાતે અનુભવી ન્યુરો સર્જન ડૉ. પ્રતિક પટેલ દ્વારા ન્યુરો સંબંધિત રોગોની સારવાર ઉપલબ્ધ છે.
📍 આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી
📞 સંપર્ક : 75750 88884
સાથે જ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને જૂનાગઢ ખાતે પણ સેવાઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.




