હળવદમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 10 આરોપી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટાઉન વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડા રૂ. 1,03,300 તથા ગંજીપત્તાના પાના કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:

1. જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર
2. લગધીરસિંહ હનુભા ઝાલા
3. પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા
4. કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા
5. મહેશભાઈ ટીનાભાઈ થરેસા
6. અનિલભાઈ જયંતીભાઈ સનુરા
7. સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા
8. રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા
9. જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા
10. ઝાલાભાઈ હિન્દુભાઈ જાદવ

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની સૂચનાથી બાતમીના આધારે કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW