પ્રવિણાબેન દશરથકુમાર નિમાવત નું અવસાન પિયર પક્ષનું બેસણું 01/09/25 ના

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પ્રવિણાબેન દશરથકુમાર નિમાવત નું અવસાન પિયર પક્ષનું બેસણું 01/09/25 ના

મોરબીના સજનપર ગામ નિવાસી સ્વ પ્રવિણાબેન દશરથકુમાર નિમાવત નું તારીખ 30/8/2025 શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સ્વ પ્રવિણાબેન નુ પિયર પક્ષનું બેસણું તારીખ 1/9/2025 સોમવાર સવારે 8:00 થી 10 વાગ્યા સુધી સ્વાતિ પાર્ક સાર્વજનિક પ્લોટ ની સામે વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે
ઉમેશભાઈ મહિપતરામ રામાનુજ(ભાઈ)
તથા રામાનુજ પરિવારના જય સીયારામ મોબાઈલ નંબર 99253 380876

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW