મોરબી માળિયા વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદો માટે સામાન્ય સભા નું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા વિસ્તારમાં વસતા રામાનંદીય સાધુ સમાજ ના સભાસદો માટે આગામી તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સામાન્ય સભા બોલાવવામાં માં આવી છે જેમાં ટ્રસ્ટી મંડળ ની રચના અંગે ચર્ચા કરવાની હોય જેથી સભાસદોએ હજાર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ ની વાડી રામઘાટ મોરબી ખાતે હાજર રહેવા માટે પ્રમુખશ્રી ની એક યાદી માં જાણવામાં આવ્યું છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW